તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • સિદ્ધપુર |સિદ્ધપુરમાં આઇઓસીના સંકુલ નજીક સર્વિસ રોડ પર કેટલાક જુગારીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુર |સિદ્ધપુરમાં આઇઓસીના સંકુલ નજીક સર્વિસ રોડ પર કેટલાક જુગારીયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર |સિદ્ધપુરમાં આઇઓસીના સંકુલ નજીક સર્વિસ રોડ પર કેટલાક જુગારીયા તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે સિદ્ધપુર પોલીસે રેડ કરી રફિકભાઇ રહિમભાઇ સુમરા રહે હનુમાનપુરા સિધ્ધપુર, યાસીન નઝીરમહંમદ સિંધી રહે.એકતાનગર ખેરાલુ, આરીફ નઝિર મહંમદ સિંધી રહે.એકતાનગર ખેરાલુ અને ગહુર સુમારભાઇ કુંભાર (મુહલા) લક્ષ્મીપુરા સિદ્ધપુર, અરવિંદ મંગાભાઇ સોલંકી રહે. રોહીતવાસ ખેરાલુ તીનપતીનો હારજીતનો જુગાર રમતા પકડી પાડી રોકડ 1550 સહિત 6250નો મુદામાલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીથી અન્ય અસમાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સિદ્ધપુર હાઇવે પર આઇઓસી પાસેથી પાંચ શુકનિ ઝડપાયાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો