તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કડીના આદુંદરા રોડ સ્થિત ગરીબ આવાસોની પાછળના ભાગે વિકાસના નામે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના આદુંદરા રોડ સ્થિત ગરીબ આવાસોની પાછળના ભાગે વિકાસના નામે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીના આદુંદરા રોડ સ્થિત ગરીબ આવાસોની પાછળના ભાગે વિકાસના નામે અનેક વર્ષો જુના લીમડા, બાવળ અને વખડાના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. એકબાજુ સરકાર વૃક્ષોરોપણના કાર્યક્રમો કરી રહી છે. ત્યારે બીજી તરફ કડીમાં લીલા વૃક્ષોને મૂળસોતા ઉખેડીને પર્યાવરણની ઐસીતૈસી થઇ રહી છે. નીતિ નિયમોને નેવે મૂકી વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે ત્યારે તંત્ર પણ રહસ્યમય રીતે આંખ આડા કાન કરી રહ્યું છે. તસ્વીર-નવીનપટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો