તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કડી |કડી સર્વવિશ્વ વિધાલયમાં વિધાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસે,સમાજ પ્રત્યેની પોતાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી |કડી સર્વવિશ્વ વિધાલયમાં વિધાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસે,સમાજ પ્રત્યેની પોતાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી |કડી સર્વવિશ્વ વિધાલયમાં વિધાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસે,સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે અને અેક સારા નાગરિક બને તે માટે વિવિધ પ્રવૃતિઓ સાથે પાંચ દિવસની નિવાસી તાલીમ શિબિર યોજાઇ .જેમાં કડી તથા ગાંધીનગરની 11 કોલેજોમાથી 64 વિધ્યાર્થીઓઅે ભાગ લીધો .આ શિબિરમા અમિતભાઈ ખત્રી (રોડ સેફ્ટી, ટ્રાફિક અેવરનેશ )નટુભાઈ પટેલ (નીમા ફાઉન્ડેશન ) વલ્લભભાઈ પટેલ (પ્રેસિડન્ટશ્રી,કે .અેસ .વી .)સુરેશભાઇ પટેલ (મુખ્ય ટ્રેનર )ડૉ .યોગેશભાઈ , ડૉ .દીપકભાઈ તથા ધર્મેન્દ્રભાઈ પટેલ (કો .ઑર્ડિનેટર)દ્વારા શિબિરમા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ .

કડી સર્વ વિશ્વ વિદ્યાલયમાં સર્વ નેતૃત્વ અંતર્ગત શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો