તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • પાટણ | ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામે રહેતા દરબાર રણજીતસિંહ બાબુજીએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામે રહેતા દરબાર રણજીતસિંહ બાબુજીએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામે રહેતા દરબાર રણજીતસિંહ બાબુજીએ તેમના મોટાભાઇ પાસે જમીનનો ભાગ માગતાં દરબાર કાળુજી બાબુજી અને નરેન્દ્રજી કાળુજી દરબાર ઉશ્કેરાઇ જઇ તું અપંગ છે તને ભાગ નહિ મળે તેમ કહી ગાળો બોલી લાકડીથી માર મારી ગડદાપાટું નો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે શખસો સામે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો