તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાના નં.9નું અનુસંધાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડત્રણ ઇંચ, ઉમરગામમાં 21 મિમિ અને કપરાડા તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ ઝિંકાયો હતો. જેને લઇ દમણગંગા, તાન,માન, ઔરંગા અને વાંકી નદી બન્ને કાંઠે વહી હતી.

જિલ્લાનાં અંતરિયાળ તાલુકાઓ ધરમપુર અને કપરાડામાં સોમવારે રાત્રિથી વરસાદનું જોર રહ્યું હતું. બંન્ને તાલુકાઓમાં ભારે વરસાદનાં કારણે નદી,નાળા, તળાવો અને ચેકડેમો ઉભરાયા હતાં. ઉપરવાસનાં મૂશળદાર વરસાદનાં કારણે વલસાડની ઔરંગા અને વાંકીનદી બન્ને કાંઠે વહી હતી. દરમિયાન વલસાડનાં સિવિલ હોસ્પિટલ રોડથી વશીયર થઇ મગોદ જતાં માર્ગ ઉપર આવેલો લો લેવલ પુલ ઓવરફ્લો થઇ ગયો હતો.

સંજોગો વચ્ચે નનકવાડા ગ્રામ પંચાયતમાં હંહગામી સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં રમેશ લલ્લુભાઇ રાઠોડ,ઉ.વ.50 રહે.નવી નગરી સેગવી અને કાનજી કુંવર પટેલ ઉ.વ.52 ફરજ માટે સવારે 7 વાગ્યે નનકવાડા પંચાયતમાં આવ્યા હતાં. ત્યારબાદ સફાઇ કામગીરી પતાવીને તેઓ ઘરે પરત થવા નિકળ્યાં હતાં. દરમિયાન સવારે 9વાગ્યાના સુમારે વશીયરનાં લો લેવલ પુલ પરથી પસાર થવા જતાં હતાં.આ પુલ ઓવરફ્લો હોવાનાં કારણે પાણીનું વહેણ તીવ્ર ગતિએ આગળ ધપી રહ્યું હતું. તેમ છતાં તેઓ પુલ પરથી નિકળી જઇશૂું તેમ વિચારી પુલ પર ચાલીને જવા નિકળ્યા ત્યાં રમેશભાઇ અને કાનજીભાઇ દૂર સુધી નદીનાં વેગીલા પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. કાનજીભાઇએ રમેશભાઇનો હાથ પકડી રાખતા બંન્ને સાથે તણાયા બાદ છૂટા પડી જતાં રમેશભાઇ નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતાં.

જ્યારે પાણીમાં તણાઇ રહેલાં કાનજીભાઇને સેગવી ગામનાં યુવાનોએ દોડી આવી નદીમાં ડૂબકી લગાવી કાનજીભાઇને બચાવી લીધા હતાં. ત્યારબાદ થોડે દૂર નદીનાં કિનારેથી રમેશભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો.

}સોમવારેરાત્રે 10 થી મંગળવારે સાંજે 6 સુધી વરસાદી આંકડા

તાલુકોવરસાદમિમિમાં વલસાડ 75

પારડી 69

વાપી 136

ઉમરગામ 21

ધરમપુર 109

કપરાડા 93

ડુંગરીનોહેડ ...

પોલીસસ્ટેશનના વારંવારના ના ધક્કા થાય હતા.પરંતુ મારુતિ વાનનો હકારાત્મક અભિપ્રાય આપવા માટે પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈએ રૂ 15,000 ની લાંચ ની માંગણી કરી હતી.જ્યાં સુધી પૂરી રકમ તેઓને મળે ત્યાં સુધી વાનનો અભિપ્રાય અટકાવી રાખવામાં આવ્યો હતો.આખરે કંટાળી જઈને ફરિયાદી નાનુભાઈએ નવસારી એસીબીમાં હેડકોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ કરતા મંગળવારની સાંજે 5:14 કલાકે નવસારી એસીબી દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશનમાજ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને હેડકોન્સ્ટેબલે અભિપ્રાય ની રકમ લેવામાટે ફરિયાદી ને પોલીસ સ્ટેશનના ડી\\\'સટાફ રૂમ મા બેસાડ્યા બાદ થોડી વાત ચિત્ત કર્યાબાદ લાંચ ની માંગણી કરી હતી.

જોકે ફરિયાદી સાથે એસીબીના અધિકારીઓ પણ સાથે હોય ફરિયાદીએ લાંચ ના રૂ15,000 હેડકોન્સ્ટેબલ ભરતને આપતા કોન્સ્ટેબલે પૈસા હસતા-હસતા ટેબલના ખાનામાં પરોવીદીધા હતા અને રંગેહાથ નવસારી એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો જેની વધુ તપાસ હાલ નવસારી એસીબી કરી રહી છે.આ સમગ્ર ઘટના વાયુ વેગે વલસાડ પોલીસ બેડામાં અફેલાઈઃ જતા ફફડાટ ફેલાઈ ગયો છે.

મોજશોખ પૂરા કરવા ...

દાગીના,લેપ ટોપ, ડીવીડી પ્લેયર તથા રોકડા રૂપિયા 22 હજાર મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત ઇસ્માઇલ અન્સારી જે બાઇક નંબર જીજે 15-બીએચ-8562 ઉપર ફરી રહ્યો હતો બાઇક દસેક દિવસ અગાઉ છીરી રામ નગર વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે આરોપીને ડુંગરા પોલીસને સુપરત કર્યો હતો. આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે તપાસ કરતા કબજે કરેલા મુદ્દામાલમાં બે મોબાઇલ, હોમ થિયેટરની ચોરી આઠેક દિવસ અગાઉ છીરી ગાલા મસાલા વિસ્તારમાં આવેલા અહમદ નગર સ્થિત એકતા એપાર્ટમેન્ટના ફલેકટમાંથી ચોરી કર્યાની કબુલાત કરી છે.

અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગત 10 મી જુલાઇના રોજ ઘર ફોડ ચોરી અંગેની ફરિયાદ પણ નોંધાય છે. ઉપરાંત છીરીના કંચન નગર વિસ્તારમાંથી પણ ચોરી કર્યાની કબુલાત કરતા આરોપી ઇસ્માઇલ અન્સારીને ડુંગરા પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યો છે. ડુંગરા તથા છીરી વિસ્તારમાં થયેલી એક વાહન ચોરી તથા અન્ય બે ઘર ફોડ ચોરીનો ગુનો ઉકેલાય ગયો છે.

ડાકણનોવહેમ રાખી ...

થોડાદિવસોપહેલા પન્નાબેન ને હર્ષાબેન જયંતિભાઈ ભંડારી ,નયનાબેન ભંડારી (જેમના પૂરા નામ ઠામ ખબર નથી) બંને રહેવાસી ચીવલ રોડ દાંતી ફળિયા ,નીલ ભંડારી ,નીલભાઈ ની સાથે આવેલ એક સ્ત્રી( જેના નામ ઠામ ખબર નથી) માર માર્યો હોવાની ફરિયાદ પારડી પોલીસ મથકે નોધાવી હતી ફરિયાદ માં ડાકણ નો વહેમ રાખી માર મરાયોહોવાનો ઉલ્લેખ કરાયો હતો મંગળવારે પારડી પોલીસે મારા મારી કરનાર હર્ષબેન જયંતિભાઈ ભંડારી. ,નયનાબેન અનિલ ભંડારી બંને રહે પારડી ચીવલ રોડ દાંતી ફળિયા તેમજ છાયાબેન ચંદ્રકાંત ભંડારી ,નીલ ચંદ્રકાંત ભંડારી બંને રહે ગણદેવી નવસારી ની ધરપકડ કરી હતી , કેશ માં એક મહિલા દારૂ ના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું પણ ચર્ચા માં છે.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો