તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • રાજસ્થાન હરિયાણાના 3 મોસ્ટ વોન્ટેડ હથિયારો સાથે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન-હરિયાણાના 3 મોસ્ટ વોન્ટેડ હથિયારો સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનઅને હરિયાણામાં ખૂન, ખૂનની કોશિષ, ડ્રગ્સ -હથિયારોની હેરાફેરી સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ 3 ગુનેગારોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોડેડ 1 પિસ્ટલ અને 3 તમંચા તેમજ 10 કારતૂસ સાથે ઝડપી લીધા છે.ચાંદખેડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ટવેરા ગાડ સાથે પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીઓ પૈકી હનુમાનરામ દરજી અને રાજસ્થાનના મોસ્ટેડ ગુનેગાર ગોપારામ સાળા-બનેવી થાય છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોપીયો દરજી, મીત ખિચ્ચડ અને પ્રવિણ દરજીને ઝડપી લીધા હતા. અઢી વર્ષથી ગોપારામ રાજસ્થાન પોલીસના હાથમાં નહીં આવતા તેની ઉપર રૂ.2 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ હતુ.આટલો સમય ગોપારામ પોતાની અસલી ઓળખ છુપાવીને નામ બદલીને ગુજરાતના કડી, નવસારી, ખોરજ, ચાંદખેડા, રાણીપ, કલોલમાં રહેતો હતો.

અમદાવાદમાંથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો