તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડીના થોળ નજીક ટ્રકમાંથી રૂ.45 હજારના પ્લાસ્ટીક દાણાની ચોરી

કડીના થોળ નજીક ટ્રકમાંથી રૂ.45 હજારના પ્લાસ્ટીક દાણાની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| રછલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી પ્લાસ્ટીકના દાણા ભરેલી બેગો લઇને મંગ્ળવારે છત્રાલ જવા નીકળેલ ટ્રક( નં.જીજે 1 ડીવાય 5465) થોળ ત્રણ રસ્તા પહોચતાં ટ્રકમાં સવાર બળદેવભાઇ નાયકને ખબર પડી કે ટ્રકમાંથી પ્લાસ્ટીકના દાણા ભરેલી 15 બેગ રૂા. 42 હજારની મત્તાના બેથી ત્રણ અજાણ્યા માણસો ચોરી કરી સફેદ કલરની બોલેરો ગાડીમાં ભરી નાસી ગયા છે. ટ્રકમાંથી ચોરી થયાની જાણ થતાં ગાંધીનગરના સરઢવના બળદેવભાઇ ઝીણાભાઇ નાયકે બાવલુ પોલીસ સ્ટેશનમાં બે થી ત્રણ અજાણ્યા શખસો સામે ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...