તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણાએસઓજી પોલીસે અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

મહેસાણાએસઓજી પોલીસે અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાએસઓજી પોલીસે અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષકની નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવાની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ એચ.એલ. ચાવડા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે ખાનગી બાતમી આધારે વિજાપુર પોલીસ મથકના સગીરાના અપહરણ કેસમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઠાકોર રાકેશજી શકરાજી ફુલાજી (રહે.માણસા, ઠાકોરવાસ, મૂળ પિંડારડા, તા.ગાંધીનગર)ના ઘરે બાતમી આધારે તપાસ કરતાં મળી આવતાં પકડી લીધો હતો. જેને વિજાપુર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...