તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • સુરતમાં કોંગ્રેસના ગબ્બરસિંહ (ટેક્સ)ને અડધા રસ્તેથી પોલીસ પકડીને લઈ ગઈ

સુરતમાં કોંગ્રેસના ગબ્બરસિંહ (ટેક્સ)ને અડધા રસ્તેથી પોલીસ પકડીને લઈ ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના કાર્યકરોએ જીએસટીનો વિરોધ કરવા માટે શોલે ફિલ્મના પાત્રોમાં ગબ્બર સિંહ-ઠાકુર ડાકુઓનો રોલ ભજવીને ન્યુ ટેક્સટાઈલ માર્કેટમાંથી રેલી કાઢી હતી. તેમાં હાથકડી 5, ઘોડા 4, બાર બોરની નકલી બદૂંક-6, નકલી ગોળી ઉપરાંત બુલેટ જીપ વગેરે પણ હતા. જો કે પોલીસે કોંગ્રેસના કોર્પોરેટરો સહિત તમામની ધરપકડ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...