• Gujarati News
  • કલોલના છત્રાલમાં બે ટ્રક અથડાતા એક વ્યક્તિને ઇજા

કલોલના છત્રાલમાં બે ટ્રક અથડાતા એક વ્યક્તિને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |માણસાના પુંઘરા આંબલીપુરામાં રહેતા રાજેશકુમાર વાઘેલા પોતાની આઇસર ગાડી લઇ છત્રાલ કડી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુરપાટ નીકળેલી ટ્રકના ચાલકે ગફલત ભરી રીતે હંકારતા અકસ્માત સર્જાયો હતો.જેની તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.