તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડીસા | ડીસામાં પોલીસ ચૂંટણીને લઇ બુધવારે ચેકીંગમાં હતી. ત્યારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા | ડીસામાં પોલીસ ચૂંટણીને લઇ બુધવારે ચેકીંગમાં હતી. ત્યારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસામાં પોલીસ ચૂંટણીને લઇ બુધવારે ચેકીંગમાં હતી. ત્યારે ઇશ્વરભાઇ મેઘાભાઇ દરજી (રહે. દાંતીવાડા કોલોની, તા. ડીસા, મુળ રહે. ગોઢ, તા. દાંતીવાડા) પોતાનું મોટરસાયકલ નં. જીજે-08-એઆર-9428 લઇ રબારી ટેકરા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પોલીસે તપાસ કરતાં તેઓ દારૂ પીધેલ હાલતમાં જણાતા તેમને પકડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો