તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિધાનસભાની ચૂંટણી માટે 508 બસની માગણી કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભાની ચૂંટણી માટે 508 બસની માગણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લા માટે 108 બસ ફાળવવા માંગ

મહેસાણજિલ્લાના સાત ,પાટણ જિલ્લાના ત્રણ અને કલોલ બસ સ્ટેશનને આવરી લેતાં મહેસાણા ડિવિઝન પાસે વિધાનસભા ચૂ઼ંટણીમાં વિવિધ સેન્ટરથી મતદાન મથક સુધી સામગ્રી, સ્ટાફને પહોંચાડવા 13 અને 14 ડિસેમ્બરે ચૂ઼ંટણી અને પોલીસ તંત્ર દ્વારા 508 બસની માંગ કરવામાં આવી છે. તેને લઇને એસ.ટી તંત્ર હવે બે દિવસ વિવિધ બેઠકના મામલતદાર, પોલીસ ક્વાર્ટરને બસ ફાળવણીના મેનેજમેન્ટમાં કામે લાગ્યુ છે.

ઉપરાંત પાલનપુર વિભાગમાં સિદ્ધપુર માટે 41 અને રાધનપુર માટે 34 બસની માંગ ચૂં઼ટણી તંત્ર દ્વારા કરાઇ હોવાનું મહેસાણા એસ.ટી ડિવિઝના સુત્રોએ જણાવ્યુ હતું. મહેસાણામાં સાત મામલતદાર તંત્ર પૈકી ખેરાલુમાં 28, ઊંઝામાં 21, વિસનગરમાં 24, બહુચરાજીમાં 31, કડીમાં 28, મહેસાણામાં 42 અને વિજાપુરમાંથી 28 બસની માગણી કરાઇ છે. જ્યારે પાટણમાંથી 30 અને ચાણસ્માથી 38 બસની માંગ થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો