• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણામાં વિકાસ ખોજયાત્રા અંતર્ગત ખેડૂતોને પડતી હાલાકી અંગે નાટક

મહેસાણામાં વિકાસ ખોજયાત્રા અંતર્ગત ખેડૂતોને પડતી હાલાકી અંગે નાટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
18 યુવાનોની ટીમ દ્વારા વિકાસ ખોજયાત્રા અંતર્ગત વિવિધ શહેરોમાં ફરીને નાટક દ્વારા ખેડૂતોને પડતી હાલાકી, યુવાનોની બેરોજગારી, પાટીદારોના આંદોલનમાં પોલીસ દમન જેવા મુદ્દાઓને આવરવામાં આવ્યા છે ... પોરબંદર થી આવેલા યુવાનો વિવિધ શહેરોમાં પ્રવાસ કરી મહેસાણામાં આવી તોરણવાળી માતાનો ચોક , રાધનપુર ચોકડી, નાગલપુર સહિતના અન્ય વિસ્તારોમાં ફરીને નાટક દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...