તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી |કડી અલદેસણ રોડ સ્થિત કોયડા વિસ્તારમાં રહેતા ભીખેખાન ઊમરખાન બલોચ

કડી |કડી-અલદેસણ રોડ સ્થિત કોયડા વિસ્તારમાં રહેતા ભીખેખાન ઊમરખાન બલોચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી |કડી-અલદેસણ રોડ સ્થિત કોયડા વિસ્તારમાં રહેતા ભીખેખાન ઊમરખાન બલોચ તેમના પિતા સાથે રહેતા હતા. જેમના પિતા ઊમરખાન શુક્રવારના રોજ વહેલી સવારે એલ.એચ.પાર્ક નજીકથી સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે સાયકલ સવાર અાધેડને ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...