તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુરમાંથી રંગરલીયા મનાવતા નબીરા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરનાઉજળીયાત મહોલ્લાના ઉચ્ચકૂળના પાંચ નબીરાઓ આશ્રમ ચોકડી પાસે આવેલ ગેસ્ટ હાઉસમાંથી વહેરાવાસણા તેમજ પોશ વિસ્તારનાં પાંચ નબીરાઓ યુવતીઓ સાથે રંગરલીયા મનાવતાં ઝડપાયા બાદ વાતને દબાવી દેવાઈ હોવાની ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું છે.

હાલમાં વહેરાવાસણના અગ્રણીઓ તરફથી પગલારૂપ પાંચ નબીરા સામે કાર્યવાહી હાથ ધરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. અંગે સમાજના કેટલાક આગેવાનોએ અાશ્રમ ચોકડી પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં મૂકવામં આવેલા સીસીકેમેરા જો હોય તો તેની પણ ફૂટેજ કઢાવવાની માંગણી કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...