તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં જીવાભાઇ પટેલ આજે ફોર્મ ભરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| મહેસાણામાંભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂ઼ંટણીમાં કાંટે કી ટક્કર જામી છે. સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભા, રેલી થકી શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે. કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલના સમર્થકમાં મોઢેરા ગોકુલ કોમ્પ્લેક્ષથી પાસ કાર્યકરોની રેલી નીકળશે. જે મોઢેરા ચોકડી સરકાર પટેલની પ્રતિમાએ ફુલહાર કરીને પીલાજીગંજ કાર્યાલય પહોંચશે. જ્યાં સભા યોજીને રેલી સ્વરૂપે જીવાભાઇ પટેલ પ્રાંત અધિકારી કચેરીએ ઉમેદવારી નોંધાવશે. જેમાં પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...