તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્ષાચાલકની નજર ચૂકવી ગઠિયા બે ફોન ઉઠાવી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માતાલુકાના પીંપળ ગામના અનિલભાઈ કનુભાઈ વાલ્મિકી જીજે-24-ડબલ્યુ-0298 નંબરની રિક્ષા લઈને શનિવારે બપોરે મહેસાણાની પાલાવાસણા ચોકડી નજીક ઊભા હતા. તેઓ અન્ય મુસાફરો સાથે વાતચીત કરતા હતા ત્યારે રિક્ષામાં બેસેલા બે અજાણ્યા ગઠિયા તેમની નજર ચૂકવીને સ્ટીયરીંગ પાસે મૂકેલા રૂ.13 હજારની કિંમતના બે મોબાઈલ ચોરી ગયા હતા. બાબતે અનિલભાઈએ તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...