આજનાં તહેવારો :

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડી ચાવી :

1.આસો સુદ ચૌદસની તિથિ- પર્વ (5)

5. બેંકમાં દાગીના મૂકવાનું ખાનું (અં)(3)

8. બારણું, કમાડ (4)

9. શરીરની ઉંચાઇ કે જાડાઇ (2)

10. એક માદક પદાર્થ (3)

12. મણકા પરોવી કરેલો હાર (2)

13. લજ્જા, શરમ, મર્યાદા (2)

14. લશ્કરની ટુકડી (4)

16. કાળી ચૌદસે........... સ્મશાનમાં સાધના કરે છે (3)

18. નર, મરદ (3)

20. નાનો પણ.....નો દાણો (2)

22. િવવિધ જાતનાં વ્યંજનો (4)

24. બજારનું, સાધારણ, હલકું (3)

26. શ્વાસનો એક રોગ (2)

27. ખેરની છાલનું સત્ત્વ (2)

29. પાણી,
આજનાં તહેવારો :

કાળીચૌદસ

શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત

અમદાવાદ06-40 07-28 18-07 05-57 17-11

સુરત 06-37 07-25 18-08 05-55 17-11

વડોદરા 06-37 07-25 18-05 05-54 17-09

મુંબઇ 06-35 07-23 18-09 05-54 17-12

સૂર્યોદય-સૂર્યાસ્ત

ગ્રહની ચાલ : સૂર્ય- તુલા| નક્ષત્ર-હસ્ત|યોગ-વૈધૃિત|કરણ-વિષ્ટિ

રાહુકાલ: 12.33થી13.49 િદશાશૂલ: ઉત્તર

ગોચરગ્રહ :4 કર્ક | 6 કન્યા | 7 તુલા | 9 ધન | 12 મીન

સ્થિતિ: ગુ.બુ.રા.ચં. શુ.શ.સૂ. મં. કે.

આજનીચંદ્રરાશી : કન્યા|નામાક્ષર: પ,ઠ,

શુભચોઘડિયા : સવારે6.38થી 8.04 લાભ, 8.04થી 9.30 અમૃત, 10.57થી 12.23 શુભ, 15.16થી 16.42 ચલ, 16.42થી 18.08 લાભ.

િતથી : આસોવદ 14 ખ્રિસ્તી: 22ઓક્ટોબર, બુધવાર

પારસી: 6ઈસ્લામિક: 27

િવક્રમ સંવત : 2070

શાિલવાહન : 1936

ખ્રિસ્તી સંવત : 2014

રાષ્ટ્રીય િદનાંક : 6

યુગાબ્દ : 5116

જૈન સંવત : 2540

ઈસ્લામ સંવત : 1435

પારસી વર્ષ : 1384

મીન

શુભરંગ : પીળો

શુભ અંક : 12-9

આજની ટિપ : સાંજે8થી 12 દરમિયાન હનુમાનજીની પૂજા અગર તો કાલભૈરવ કે બટુક ભૈરવની પૂજા સમગ્ર વર્ષ મેલી શક્તિથી દૂર રાખે.

માિહતીઅિધકાર હેલ્પલાઈન નંબર: 99240 85000

ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને 7333 પર SMS કરો

નામાક્ષર-દ.ચ.ઝ.થ : કારકિર્દીમાંઅનેક િવકલ્પો મળી રહે. લોન લેવી હોય તો ક્રિયા ઝડપથી પૂરી થઇ શકે. આપના કાર્યો સફળતા પૂર્વક પાર પડે.

કુંભ

શુભરંગ : વાદળી

શુભ અંક : 10-11

નામાક્ષર-ગ.શ.ષ.સ : આવકવૃદ્ધિ થાય અને ખર્ચા પણ થાય. પરિવારમાં કોઇનું સ્વાસ્થ્ય બગડી શકે. ઉશ્કેરાટમાં આપની વાણી પર કાબૂ ગુમાવવો નહીં.

મકર

શુભરંગ : વાદળી

શુભ અંક : 10-11

નામાક્ષર-ખ.જ : પોતાનીજવાબદારીઓ આવે અને આપ તેને સારી રીતે િનભાવી શકો. અન્યની સલાહ સાંભળવી અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કરવો.

ધન

શુભરંગ : પીળો

શુભ અંક : 9-12

નામાક્ષર-ભ.ધ.ફ.ઢ : કોઇનાઝઘડામાં સાથે સહભાગી થવું. હૃદય-મનની વ્યગ્રતા રહે. રોકાણ કે સંપત્તિ ખરીદીની વિચારણા હોત તો આજે મુલતવી રાખવું, અગર તો િનર્ણય લેવો.

વૃશ્વિક

શુભરંગ : લાલ

શુભ અંક : 8-1

નામાક્ષર-ન.ય : લાગણીનાસંબંધમાં પ્રિયજન સાથે કારણ વિના ગેરસમજ થઇ શકે. કારકિર્દી માટે મૂંઝવણ થાય. તબિયત સાચવવી.

તુલા

શુભરંગ : સફેદ

શુભ અંક : 7-2

નામાક્ષર-ર.ત : વિદ્યાર્થી