તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારીજમાં જુગાર રમતા 5 શકુનીઓ ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ | બસસ્ટેન્ડમાંપોલીસે 5 શકુનીઓને રૂ.64360 મુદામાલ સાથે ઝડપી લઇ તેની સામે કાર્યવાહી કરી હતી.પીએસઆઇ વી.વી.ત્રિવેદી અને એચસી ઉદેસિંહ બબાજી,કોન્સ. કુલદીપકુમાર , વિજયભાઇ વગરેએ પેટ્રોલિંગ દરમ્યાન હારીજ બસસ્ટેન્ડમાંથી જુગાર રમતાં ઠાકોર બાબુજી,સોલંકી પ્રકાશભાઇ,રાવળ ખોડીદાસ,ફકીર રમજુશા અને ઠાકોર કનુજીને રૂ.1860 રોકડ,મોબાઇલ નંગ ચાર ,બે બાઇકો સાથે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...