તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના ડેરમાં પડોશીઓ વચ્ચે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| પાટણતાલુકાના ડેર ગામની સીમમાં ઠાકોર ચમનજી ખેંગારજીએ તેમના તમાકુના ખેતરમાં નુકશાન કરવા અંગે ઠપકો આપતાં ઠાકોર અમરસંગ જેશળજી, પ્રભાતજી ધૂળાજી અને સતરાજી જવાનજીએ લાકડી ધોકા ધારીયા વડે હુમલોકરતાં ચમનજી વગરેને ઇજાઓ થઇ હતી.જે અંગે તમામ શખ્સો સામે બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જ્યારે સામાપક્ષની ફરીયાદ મુજબ જીવતીબેન જેશળજી ગોગા મહારાજના મંદિરે બાધા કરવા ગયેલ હતા તે વખતે ચમનજી , મુકેશજી, પસીબેન અને રમિલાબેનએ લાકડી,ધારીયું,પાઇપ જેવા હથીયારથી જીવતીબેન વગરેને મારમારી ધકધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...