તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી |કડી નજીક નાની કડી સ્થિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી |કડી નજીક નાની કડી સ્થિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી |કડી નજીક નાની કડી સ્થિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડી.પી.પટેલ અને એન્ડ વી.પટેલ સંસ્કાર કન્યા વિદ્યાલયમાં તાજેતરમાં સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય અંજનાબેન પટેલે જણાવ્યું હતું કે શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી માટે પ્રથમ વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે અરજીઓ સ્વીકારાઇ હતી. વિદ્યાર્થીઓની અાચાર્ય, શિક્ષક અને પટાવાળાની અલગ અલગ કેટેગરી મુજબ સ્ટુડન્ટ એપ્ટપુટેડ ટેસ્ટનું આયોજન બાદ પાસ વિદ્યાર્થીઓની સ્વયંશિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધેલ હોવાનું જણાવ્યું હતું.

સ્વયં શિક્ષક દિનમાં બાળકોની પરીક્ષા લઇ શિક્ષકો બનાવાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો