તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કડીમાં એક રાતમાં 7 મકાનોનાં તાળાં તૂટતાં રહીશોમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં એક રાતમાં 7 મકાનોનાં તાળાં તૂટતાં રહીશોમાં ફફડાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશ ઉત્સવમાં મગ્ન સોસાયટીઓમાં બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા, માલિક હાજર હોઇ આંકડો બહાર ના આવ્યો

કડીનાકરણનગર રોડ સ્થિત ચાર સોસાયટીઓના સાત મકાનોમાં હાથફેરો કરી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી ગયા હતા. ં.

કડીના કરણનગર રોડ સ્થિત ઉમા શિખર ફ્લેટ-1, શ્રીનાથ ટાવર, રિધ્ધી બંગ્લોઝ તેમજ રાજદીપ સોસાયટીના સાત જેટલા બંધ મકાનોના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરો તિજોરી અને કબાટના તાળા તોડી રોકડ અને દાગીનાની ચોરી ગયા હતા.

પોલીસે ડોગ સ્ક્વોર્ડ તેમજ ફીંગર એક્ષપર્ટને બોલાવી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોરી થયેલ તમામ મકાનોના રહીશો માંડે સુધી કડી પરત ફરેલ હોઇ કેટલી રકમની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.

આજુબાજુના મકાનોના કડા બંધ કરી દીધા

તસ્કરોએચોરી દરમિયાન પ્રથમ આસપાસના ફ્લેટના મકાનોને બહારથી બંધ કરી દેતાં અન્ય કોઇ રહીશ જાગી જતાં બહાર નીકળી શકે. સવારે રહીશો જાગ્યા ત્યારે ફોનથી પરિચિતોને બોલાવી બંધ મકાનોને ખોલાવ્યા હતા. ઉમા શિખર અને રાજદિપ સોસાયટીમાંથી તસ્કરોના ચંપ્પલ મળી આવ્યા હતા.

કડી પોલીસે તસ્કરીનું ‘પોસ્ટમોર્ટમ’ શરૂ કર્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો