તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • વડગામ | વડગામતાલુકાના ઉમરેચા ગામના દેવીપુજક મનજીભાઇ પુંજાભાઇના ત્યાં 11

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડગામ | વડગામતાલુકાના ઉમરેચા ગામના દેવીપુજક મનજીભાઇ પુંજાભાઇના ત્યાં 11

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામ | વડગામતાલુકાના ઉમરેચા ગામના દેવીપુજક મનજીભાઇ પુંજાભાઇના ત્યાં 11 માસનો એક બકરો છે. જેના શરીરની રૂવાટીમાં 786 અને ચાંદનું નિશાન ઉપસેલું દેખાતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જ્યાં બે લોકોએ રૂ. 4.51 લાખ સુધીની કિંમતની ઓફર કરી હતી. પરંતુ દેવીપૂજક યુવકે બોકડીયાને આવતાં વર્ષે બકરી ઇદ નિમિત્તે વેચાણ કરશે તેમ જણાવ્યું હતું. બહારની બજારમાં બોકડીયાની રકમ બે થી ત્રણ ઘણી વધી જશે તેવું જાણકારો માની રહ્યા છે.

વડગામના ઉમેરેચામાં બકરાના શરીર પર 786 અને ચાંદનું નિશાન દેખાતાં રૂ. 4.51 લાખની બોલી બોલાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો