તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • મહેસાણા| તાલુકાનાભાકડીયાના સોલંકી રણજીતસિંહ મગનજી હાઈવે પર વોટરપાર્ક સામે ગજાનંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા| તાલુકાનાભાકડીયાના સોલંકી રણજીતસિંહ મગનજી હાઈવે પર વોટરપાર્ક સામે ગજાનંદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા| તાલુકાનાભાકડીયાના સોલંકી રણજીતસિંહ મગનજી હાઈવે પર વોટરપાર્ક સામે ગજાનંદ રેસ્ટોરન્ટ ચલાવે છે. શુક્રવારની રાત્રિ દરમિયાન કોઈ તસ્કરો હોટલ આગળના પાર્લરની પાછળનું લાકડાનું પાટિયું તોડી રૂ.39 હજારની રોકડ રકમ ચોરી ગયા હતા. ઉપરાંત હોટલનું શટર ખોલી એસી વિભાગમાં આવેલા કેશ કાઉન્ટર ઉપર ચાર્જીંગમાં મૂકેલા બે મોબાઈલ ફોન પણ ચોરી ગયા હતા. કુલ રૂ.42 હજારની મત્તાની ચોરી અંગે રણજીતસિંહે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો