તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહારાષ્ટ્રના સતારામાં કંહેર બંધમાં તણાઈને આવેલા એક મગર પર કેટલાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રના સતારામાં કંહેર બંધમાં તણાઈને આવેલા એક મગર પર કેટલાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના સતારામાં કંહેર બંધમાં તણાઈને આવેલા એક મગર પર કેટલાક યુવકોએ અત્યાચાર કર્યો હતો તેમજ તેના પર બેસીને તસવીરો ખેંચાવી હતી. હવે તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે. તસવીરો ખેંચાવતી વખતે સુનિલ બાલકૃષ્ણ નામના એક યુવકનો હાથ મગરે પકડી લીધો હોવા છતાં યુવકોએ તેને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

મગર સાથે તસવીર ખેંચાવી, હવે જેલમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો