તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • સેરથા ચોકડી નજીક ફાર્મ હાઉસ પાસેથી 24 જુગારી રૂ.4.33 લાખની રોકડ સાથે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેરથા ચોકડી નજીક ફાર્મ હાઉસ પાસેથી 24 જુગારી રૂ.4.33 લાખની રોકડ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીનાસેરથા ચોકડી નજીક આવેલ સન બિરલ ફાર્મ હાઉસના વરંડા નજીક ચાલતા જુગારધામ પર બુધવારે બાવલુ પોલીસે રેડ કરી રોકડ,મોબાઇલ,કાર મળી કુલ રૂ 11.59 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ અને કડીના કુલ 24 જુગારીઓને ઝડપ્યા હતા.બાવલુ પોલીસે ગુનો નોધ્યો હતો.

સન બિરલ ફાર્મ હાઉસના વરંડા પાસે અમદાવાદ અને કડીના મોટાગજાના જુગારીઓ ભેગા મળી મસમોટો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે બાવલુ પોલીસે બુધવારે સાંજે અહીં રેડ કરી હતી.મોટી સંખ્યામાં જુગારીઅો હોઇ પોલીસે જુગારધામને ચારે બાજુથી કોર્ડન કરેલ હોઇ જુગારીઓના ભાગવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ 4.33.780,રૂ 26 હજારના 9 મોબાઇલ,રૂ 7 લાખની 3 કાર મળી કુલ રૂ 11.59.780ના મુુદ્દામાલ સાથે 24 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.બાવલુ પોલીસે ગુનો નોંધ્યો હતો.

જુગાર રમતા ઝડપાયેલા નબીરાઓ

> મયંક મધુસુદન શર્મા રહે એકતા એવન્યુ,અમદાવાદ

> દશરથભાઇ બેચરભાઇ પટેલ રહે.વસ્ત્રાલ,અમદાવાદ

> વૈષ્ણવ મીલીન સુનિલભાઇ રહે.શ્રીજી એપાર્ટમેન્ટ,પંચવટી,આંબાવાડી રોડ.અમદાવાદ

> રાજુભાઇ વસંતભાઇ પટેલ રહે.સત્યમસોસાયટી.બાવળા

> મહેન્દ્ર અંબાલાલ પટેલ રહે.એલિસબ્રીજ,અમદાવાદ

> વિષ્ણુભાઇ બચુભાઇ પટેલ રહે.થોળ

> નરેશ રમેશભાઇ ઠક્કર રહે.જવાહરનગર સોસાયટી,બાવળા

> દિનાન કાસમ મજનુભાઇ રહે.અગોલ તા.કડી

> રસીક જીવણલાલ શાહ રહે.સેજપુર બોઘા અમદાવાદ

> કિરણ નટવરભાઇ શાહ રહે.બાપુનગર.અમદાવાદ

> શબ્બીર હુસેન સુલેમાન ઘાંચી રહે.અમદાવાદ

> છત્રસિંહ નારણસિંહ પુવાર રહે.રાયપુર.લાલદરવાજા,અમદાવાદ

> હેમંત ગૌતમભાઇ પટેલ રહે.ચોલા અમદાવાદ

> પરેશ હિતેશભાઇ પટેલ રહે.ખાટવાસ,કડી

> પવન મુકેશ ગાંધી રહે.રાયપુર અમદાવાદ

> રામચંદ્ર સોમાભાઇ પ્રજાપતિ રહે.દરિયાપુર,અમદાવાદ

> હસમુખભાઇ પ્રભુભાઇ ગર્ગ રહે.ઘાટલોડિયા,અમદાવાદ

> રમેશ પ્રાગજીભાઇ ચાવડા રહે.જીવરાજપાર્ક ,અમદાવાદ

> દાદુભાઇ ચંદુભાઇ મલેક રહે.આંબલિયારા

> સુમન ઉર્ફે બંગડી મોહનભાઇ કાગસીયા રહે.થોળા તા.કડી

> નટવરલાલ કુલીનભાઇ છબીયા રહે.નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે

> સજ્જનસિંહ અર્જુનસિંહ રાજપુત રહે.ગોપાલનગર,વાળીનાથચોક,અમદાવાદ

> દેવકરનભાઇ કરમસિંહભાઇ રબારી રહે.જેતપુર તા.કડી

> મલીક દાદુભાઇ ચંદુભાઇ રહે.આંબલીયારા તા.કડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો