તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી ડેપો કહે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસટી ડેપો કહે

મિકેનિકકર્મીઓ માંડ માંડ કરી ગ્રીસ ચોંટાડવા મથામણ કરી રહ્યા છે. હકીકતે નિગમની સેન્ટ્રલ કચેરીએ તાજેતરમા ગ્રીસ પૂરૂ પાડનાર કંપની બદલી છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવુ બન્યુ છે. કેમ કે ડેપોના મિકેનિક કર્મીઓએ જણાવ્યુ હતુ કે પ્રથમવાર આવુ ગ્રીસ આવ્યુ છે કે, જે પહેલા કરતા તદ્દન અલગ છે.

શુથાય ખરાબ ગ્રીસ લગાવવાથી

હવેજ્યારે ખરાબ ગ્રીસ એસટીની બેરિંગને લગાવતા શુ બને તે બાબતે ડેપોના મિકેનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેરિંગ ઝડપથી ખરાબ થઇ જાય અનેે ગ્રીસ પણ વધુ વપરાય.

સરકારીયોજનાની

કરીહતી. જેમાં કુલ લાલાભાઇ મહાદેવભાઇ બારોટ સહિત સાત વ્યકિતઓએ રાજુ બારોટને રૂ. 40 હજાર આપ્યા હતા. જોકે ત્યારબાદ તેણે અનેક વખત પુછવા છતાં મહિનામાં આવી જશે તેમ જણાવતો હતો. જેને પાંચ માસ વિતવા છતાં હજુ લોનના કોઇ ઠેકાણા હોવાથી તપાસ કરતાં તે હોસ્પિટલમાં નોકરી આવતો હોવાનું જણાયું હતું.

જ્યારે તેના ઘરનું પણ કોઇ સરનામુ મળતાં આખરે છેતરપીંડીનો અહેસાસ થતાં તમામે ડીસા ઉત્તર પોલીસ મથકે લેખિત ફરીયાદ કરતાં પોલીસે હાલ જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

કડીમાંપથ્થરમારો

ટોળાએઅચાનક કરેલા પથ્થરમારાને પગલે ડ્રાઇવરે સ્ટ્રીયરીગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઇડર પર ચઢી ગઇ હતી. પથ્થરમારાથી બચવા સીટની નીચે ઘૂસી ગયેલા મુસાફરોને નીચે ઉતારી ઉશ્કેરાયેલા ટોળાએ જલદ પ્રવાહી નાંખી એસટી બસ સળગાવી દેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દેત્રોજ રોડ પર બલાસર કેનાલ નજીક પણ ઉશ્કેરાયેલા ટોળાએ 2 એસટી બસો પર પથ્થરમારો કરી સળગાવી દેવાની ઘટનાને પગલે પ્રસરેલી તંગદિલીને કારણે અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા સ્થાનીકની સાથોસાથ લાંઘણજ,નંદાસણ પોલીસ અને એલસીબી,એસઓજી પોલીસનું ચુસ્ત પેટ્રોલિગ હાથધરાયું હતું.અજાણ્યા ટોળા વિરૂધ્ધ સરકારી મિલ્કતને નુકસાન કરવા સંબધે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો