તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલામાં ટ્રેઇલર દરિયામાં ખાબક્યું, ડ્રાઇવર લાપતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાખાતે બુધવારે રાત્રે લાકડાંની હેરફેર ચાલતી હતી, વખતે 11 નંબરની જેટી પર એક ટ્રેઇલર અને ટ્રોલીને જોડતી પીન નીકળી જતાં ટ્રેઇલર સીધું દરિયામાં ખાબક્યું હતું. અકસ્માતને પગલે ડ્રાઇવર દરિયામાં ઓઝલ બન્યો હતો, જેને શોધવા પ્રયાસો ચાલુ હોવાનું મરીન પોલીસે જણાવ્યું હતું. બનાવને પગલે તરત અધિકારીઓની ટુકડી ઘટનાસ્થળે ધસી ગઇ હતી, સવારે ક્રેનની મદદથી મહામહેનતે ટ્રેઇલર બહાર કાઢ્યું હતું, શોધખોળ પછી પણ ડ્રાઇવરનો કોઇ પત્તો મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો