ઊંઝામાં એસિડની બોટલ બતાવી સગીરાની છેડતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉઝાનીસગીરા બપોરે તેના વાસમા ઉભી હતી ત્યારે ભાવેશ પરમારે એસિડની બોટલ બતાવી એસિડ છાંટીને ચહેરો બગાડવાની ધમકી આપી બિભત્સ માંગણી કરતા તેણી ઘરમાં દોડી ગઇ હતી. અંગે ઠપકો આપતા ભાવેશ પરમારના ભાઇ યોગેશે લાકડી સાથે ધસી જઇ અપશબ્દો બોલતા મામલો પોલીસમા પહોચ્યો હતો. સગીરાએ ભાવેશ અને તેના ભાઇ યોગેશ મહેશભાઇ પરમાર સામે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...