તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી |કડી તાલુકાના ખાવડ ગામે રહેતા સેનમા શંભુભાઈ ચુડાભાઈ સોમવારે

કડી |કડી તાલુકાના ખાવડ ગામે રહેતા સેનમા શંભુભાઈ ચુડાભાઈ સોમવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી |કડી તાલુકાના ખાવડ ગામે રહેતા સેનમા શંભુભાઈ ચુડાભાઈ સોમવારે બપોરે આશાપુરા મંદિરની બાજુમાં તળાવની પાળ પાસે ઊભા હતા.દરમિયાન ગામના વિહોલ જબ્બરસિંહ ઉર્ફે નેનકો જોરૂભાએ અહીં કેમ ઊભા છો કહી અપશબ્દો બોલી, જાતિ વિષયક અપમાન કરી લાકડીથી હુમલો કરતાં શંભુભાઈએ બાવલુ ફરિયાદ નોંધાવી છે.

કડી તાલુકાના ખાવડ ગામે યુવાન ઉપર લાકડીથી હુમલો

અન્ય સમાચારો પણ છે...