તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈશ્વરને પામવાનો ઉત્તમ માર્ગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્વરની કેટલીક પ્રાર્થનાઓ તો એવી છે કે જો તેને યોગ્ય રીતે સાંભળવામાં આવે રૂપાંતરણની ઘટના સરળતાથી ઘટી શકે છે. આપણું વ્યક્તિત્વ જે અન્ય લોકોના કારણે બન્યું છે તેને આપણે ફરી મૌલિકતા સાથે રચી શકીશું. ભજન સાંભળવાનો આગ્રહ એટલા માટે કરીએ છીએ કારણ કે તેની મદદથી આપણે માંહ્યલામાં ઉતરી શકીશું અને જાત સાથે જોડાઈ શકીશું. ઉદાહરણ તરીકે ત્રણ અંતરાનું ભજન હોય તો તેના પહેલા અંતરાના શબ્દોને આંખો બંધ કરી એક કાનની નજીકથી સાંભળો અને બીજા કાનમાંથી બહાર કાઢો. શબ્દોને એવી રીતે નજીક લાવો જાણે કે તેને હાથેથી પકડી રહ્યા છો. આમ કરવાથી આપણે ભજનના શબ્દો સાથે અત્યાધિક રીતે જોડાઈ શકીશું. પ્રયોગનો બીજો ભાગ છે છે કે જ્યારે ભજનનો બીજો અંતરો સાંભળો ત્યારે શબ્દોને કાનમાં લાવો અને હૃદય સુધી પહોંચાડો. શબ્દોને થોડીવાર હૃદય સુધી રાખો અને પછી કાનમાંથી બહાર કાઢી દો. શરૂઆતમાં પ્રયોગ અઘરો લાગશે પણ ધીમેધીમે તેની ટેવ પડતી જશે. એકવાર કરીને જુઓ. અાધ્યાત્મિક પ્રયોગ છે. ક્યારેક કરી જુઓ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો