તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • થોળ |કડી તાલુકાના થોળ ગામનીની શેઠ એચ.એલ. જનતા વિદ્યાલય ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થોળ |કડી તાલુકાના થોળ ગામનીની શેઠ એચ.એલ. જનતા વિદ્યાલય ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થોળ |કડી તાલુકાના થોળ ગામનીની શેઠ એચ.એલ. જનતા વિદ્યાલય ખાતે 16 જુલાઇએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સાથેનુ જીવન અને સમાજમાં સ્વચ્છતાનુ અનેરૂ મહત્વની સાથે સાથે ખુલ્લામાં થતી શૌચક્રિયાથી ગામમાં ઉદભવતી સમસ્યાઓ, આનાથી થતા રોગોથી વિદ્યાર્થીઓને વાકેફ કરાયા હતા. સ્વચ્છ ઘર, સ્વચ્છ ગામ, સ્વચ્છ દેશ માટે અાપણે ગંદકીને મારીએ લાત અને સ્વચ્છતાને કરીએ પ્રણામ નું સુત્ર આપવામાં આવ્યુ હતું. દિવસે સ્ટુડન્ટ પોલીસ કેડેટની શરૂઆત કરાઇ હતી. જે ગામમાં સ્વચ્છતાની કાળજી રાખશે. શાળામાં સ્વચ્છ ભારત મિશન ઉપર વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. પ્રસંગે શાળાના સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

થોળમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પરિસંવાદ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો