તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • તંત્રનું દે ઠોક ! વિસનગર જવા નીકળેલા મુસાફરો ભલેને પાલનપુર પહોંચે અને પાલનપુરના વિસનગર !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રનું દે ઠોક ! વિસનગર જવા નીકળેલા મુસાફરો ભલેને પાલનપુર પહોંચે અને પાલનપુરના વિસનગર !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર લીંક રોડ પર પીલુદરા - તાવડીયા ચોકડીએ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આંધળે બહેરૂ કુટાય એવુ થયું છે. રસ્તો જોયા અને સમજ્યા વિના બોર્ડ ઊંધુ લગાવી દેવાયુ છે. વિસનગર તરફ જતા રસ્તાને પાલનપુરનો અને પાલનપુરના રસ્તાને વિસનગરનો બતાવતું બોર્ડ રોજેરોજ કેટલા મુસાફરોને ક્યાં સુધી ધરમ ધક્કો ખવડાવતું હશે પણ તપાસનો વિષય છે. તસવીર- પ્રમોદ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો