તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી | કડીનાકરણનગર રોડના રહેવાસી અને રેતીના વેપારી છેલ્લા બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી | કડીનાકરણનગર રોડના રહેવાસી અને રેતીના વેપારી છેલ્લા બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડીનાકરણનગર રોડના રહેવાસી અને રેતીના વેપારી છેલ્લા બે દિવસથી અગમ્ય કારણોસર ઘરેથી ગુમ થઇ જતા પોલીસે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.શહેરના શિવાની સેલ્સના નામે રેતીનો વેપાર કરતા અને બ્રહ્મ સમાજના અગ્રણી રાવલ રાકેશભાઇ ગત શનિવારની રાત્રી દરમિયાન ઘરેથી પત્નીને બહાર જઇને આવુ છું તેમ કહી નીકળ્યા હતા જે મોડે સુધી પરત આવતાં પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. પરંતુ તેમનો ક્યાંય પત્તો મળતાં છેવટે મોટાભાઇ કૌશિકભાઇ રાવલે રવિવારે કડી પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડીમાં રેતીના વેપારી ગુમ થઇ જતાં ચકચાર મચી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો