• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વિસનગર |વિસનગર તાલુકાના છોગાળા ગામે દેવીપૂજક અરવિંદભાઇ મણાભાઇની બે વર્ષીય

વિસનગર |વિસનગર તાલુકાના છોગાળા ગામે દેવીપૂજક અરવિંદભાઇ મણાભાઇની બે વર્ષીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |વિસનગર તાલુકાના છોગાળા ગામે દેવીપૂજક અરવિંદભાઇ મણાભાઇની બે વર્ષીય દિકરી કિંજલ પાડોશી ગાંડાભાઇના ઘર આગળ રમતી હોવાથી તેમના ઘર પાસે મુકેલ સાયકલ દૂર મુકવાનું કહેતા ઉશ્કેરાયેલ દેવીપૂજક ગાંડાભાઇ શીવાભાઇ અને તેમના પુત્રે ગાળો બોલી લાકડી વડે માર મારતાં ફરિયાદ નોંધાઇ છે.

સામાન્ય મુદ્દે લાકડી વડે હૂમલો કરાયાે

અન્ય સમાચારો પણ છે...