તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા | ભારતનીભાતીગળ અને પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા, વિદ્યાર્થીઓમાં રહેલી

મહેસાણા | ભારતનીભાતીગળ અને પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા, વિદ્યાર્થીઓમાં રહેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ભારતનીભાતીગળ અને પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાઓને જાગૃત કરવા અને વેગવંતી બનાવવાના ભાગરૂપે સોમવારે સવારે 9 કલાકે વિવિધલક્ષી સર્વ વિદ્યાલય કડી ખાતે ઉત્તર ઝોન કક્ષાનો કલા ઉત્સવ યોજાનાર છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેકટર એચ.કે. પટેલ ઉપસ્થિત રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...