1. આદરજ (આદરજ, આંબલીયારા, મેરડા) સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી, 2.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1. આદરજ (આદરજ, આંબલીયારા, મેરડા) સા.શૈ. પછાત વર્ગ સ્ત્રી, 2. આદુંદરા (આદુંદરા, દેઉસણા, નગરાસણ) અનુસુચિત જાતિ, 3. અગોલ (અગોલ, પંથોડા, નંદાસણ, નાડોલિયા)સા.શૈે. પછાત વર્ગ સ્ત્રી, 4. અલદેસણ (અલદેસણ, મોકાસણ, જસલપુર, લક્ષ્મીપુરા(આ)) સા.શૈ. પછાતવર્ગ, 5. બાવલુ (બાવલુ, ઝાલોડા, લ્હોર, રોઝાપુરી) સામાન્ય સ્ત્રી, 6.ભાલ્કી-ધરમપુર (ભાલ્કી-ધરમપુર, ગલોદરા, કાસ્વા, કોરડા, ઘુઘલા, ખંડમોરવા, રણછોડપુરા,પંઢરપુર, વિસતપુરા, મહારાજપુરા) સામાન્ય સ્ત્રી, 7. બોરીસણા (બોરીસણા, ફુલેત્રા, જેતપુરા) સામાન્ય સ્ત્રી, 8. ચંદ્રાસણ (ચંદ્રાસણ, યશવંતપુરા, ગોવિંદપુરા, મેઢા,કણઝરી,ખંડેરાવપુરા) સામાન્ય સ્ત્રી, 9. ડાંગરવા (ડાંગરવા, આનંદપુરા, ટાંકીયા) સામાન્ય સ્ત્રી, 10. ડરણ (ડરણ, વિડજ, નરસિંહપુરા, સુજાતપુરા) સામાન્ય સ્ત્રી, 11. ઘુમાસણ (ઘુમાસણ, ચાંદરડા, ઉમાનગર(નં)) સામાન્ય સ્ત્રી, 12. ઈન્દ્રાડ (ઈન્દ્રાડ, વણસોલ, અચરાસણ) સામાન્ય સ્ત્રી, 13. ઈરાણા (ઈરાણા, બુડાસણ, અણખોલ) સામાન્ય સ્ત્રી, 14. કૈયલ (કૈયલ, ગણેશપુરા, વડપુરા, લક્ષ્મીપુરા(નં.) સામાન્ય સ્ત્રી, 15. કલ્યાણપુરા (કલ્યાણપુરા, પાલ્લી, દેલ્લા, જેસંગપુરા, વિનાયકપુરા) સામાન્ય સ્ત્રી, 16. કરણનગર (કરણનગર, પીરોજપુરા) સામાન્ય સ્ત્રી, 17. ખાવડ (ખાવડ, સેદરડી, નાનાપુરા, સોનવડ, કોલાદ, લક્ષ્મણપુરા) અનુસૂચિત જાતિ, 18. કુંડાળા-1 (કુંડાળા) સામાન્ય, 19. કુંડાળા-2 (કુંડાણા-2, બલાસણ, ઊંટવા) અનુસૂચિત આદિજાતિ, 20. માથાસુર (માથાસુર, સરસાવ, ખેરપુર, નવાપુરા) સામાન્ય, 21. નંદાસણ (નંદાસણ) સામાન્ય, 22. નાની કડી (નાની કડી) સામાન્ય, 23. રાજપુર (રાજપુર) સામાન્ય.

અન્ય સમાચારો પણ છે...