પહાડો, ખીણો તથા સીડી પર સાઇક્લિંગ, 45 ફૂટ ઉપરથી જમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેલ્સ |ફોટો હાર્ડલાઇન રેસિંગ એટલે કે ડાઉનહિલ માઉન્ટેન બાઇકિંગ ઇવેન્ટનો છે. માઉન્ટેન બાઇકિંગની સૌથી મુશ્કેલ રેસમાંની એક છે. ખેલાડીને 40-45 ફૂટ ઉપરથી જમ્પ કરીને ઘણા હર્ડલ્સ પાર કરવાના હોય છે. પહાડો પર સાઇક્લિંગ કર્યા ઉપરાંત ખીણોમાં, સીડી પર, પથ્થરો, લાકડી પર પણ સાઇક્લિંગ કરવાની હોય છે. રેસ ટ્રેક વચ્ચે ગેપ પણ હોય છે. તેના ઉપરથી સાઇકલને જમ્પ કરાવીને કાઢવાની હોય છે. લાકડીના ઉંચા- ઉંચા પ્લેટફોર્મથી સાઇકલ જમ્પ કરાવાય છે. જમ્પ 10 ફૂટથી 45 ફૂટ સુધી હોઇ શકે છે. વેલ્સમાં રેસની ત્રીજી સિઝન છે. વખતે 20 રેસર્સે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...