અવિરત મેસેજમાં મિશ્ર પ્રતિસાદથી વિવિધ મંતવ્યો રજૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેરીથી કોલેજ સુધી ફ્લાયઓવર બનાવવો જોઈએ

ફ્લાયઓવરથી શહેરની મોટી સમસ્યા હલ થશે

ઊંડો અભ્યાસ અને ચિંતનની જરૂરી

^ફ્લાયઓવર બનાવવાથી ધંધા-રોજગારને કેટલી માઠી અસર થશે તેનો સરવે કરવો જોઈએ. બંને બાજુ રોડ પર ઊભાં રહેતાં ખાનગી વાહનોને હટાવવાની તાતી જરૂર છે. > જગન્નાથભાઇવ્યાસ

^ મહેસાણા શહેર હાલ વિકાસના પંથે છે ત્યારે મોટી સમસ્યા મોઢેરા અને રાધનપુર સર્કલની ટ્રાફિકની સમસ્યાના નિવારણમાં ફ્લાયઓવર મહત્ત્વનો ભાગ ભજવશે. ફ્લાયઓવરનું મહેસાણાની ગૌરવગાથામાં પણ નામ હશે. > વિપુલસિંહઝાલા

^ફ્લાયઓવર ડેરી પાસેથી શરૂ કરી કોલેજ સુધી બનાવવો જોઈએ અને રાધનપુર કટ તથા મોઢેરા કટ નાના બ્રિજ બનાવવા જોઈએ જેથી મોઢેરા અને રાધનપુર જવાવાળાને વિકલ્પ મળી રહે. > ગુલામહુસેનકાગદી

હવે તો કુવો ખોદો આગ લાગી ચૂકી છે

^આબંને ચોકડીએ ફ્લાયઓવર બનાવવો જરૂરી છે, ઉપરાંત ભારે વાહનો બાયપાસ પરથી ફરજીયાત પસાર કરવા જોઈએ. હવે તો કૂવો ખોદો આગ લાગી ચૂકી છે. > સંજ્યપટેલ

અન્ય સમાચારો પણ છે...