જવાબ ક્રોસવર્ડ 4492

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1.ઇંગ્લેન્ડની એક રાણી (4)

4. સાંકડું, ઉદાર કે વિશાળ નહીં એવું (4)

7. ચર્ચા, સામસામા સવાલ જવાબ (5)

9. ખોપરીની અંદરનો નરમ ભાગ, ભેજું (3)

11. વિ.સંવતનો 11મો મહિનો(4)

13. જૈન સાધુ (2)

14. દર, કિંમત, મૂલ્ય (2)

15. પાણીની લહેર, મોજું (3)

16. કાચની બાટલી (2)

18. પ્રકાર, તરેહ, પદ્ધિત (2)

20. ધનમાલ, પૂંજી વગેરે (4)

22. આંકડી, હૂક (2)

24. નિવાસી, રહીશ (4)

25. જકાત, વેરો (2)

26. આશરે 56 મણનું અંગ્રેજી વજન (2)

28. રડુંરડું થઇ ગયેલું (4)

29. રીસાવું તે, ખીજ (2)

30. રમણીય, મનોહર (2)

31. કેન્સલ કરેલું, બાતલ (2)

ઊભીચાવી :

1.અદલોબદલો, આપલે (4)

2. ચાલ, ધારો, રસમ (3)

3. સ્મરણ, યાદી, ટાંચણ (2)

4. વાતચીત, સવાલજવાબ (3)

5. નિસર્ગ, પ્રકૃતિ (4)

6. ઇંચ જેટલું માપ (2)

8. રાત્રિ, રજની, નિશા (4)

10. ગતિમાન, ગતિમાં હોય તેવું(4)

12. ધરપકડ કરવાનો સરકારી પરવાનો (અં) (3)

17. પાણીની છાંટ, ફરફર (3)

19. ભૂલ, કસૂર, ગુનો (4)

20. ફોજ, સેના, આર્મી (અં) (4)

21. પર્વ, ટાણું, ઉત્સવ (4)

23. નવરાશનો સમય (4)

25. કટિ, કેડ (3)

27. રગ, રસવાહિની (2)

અન્ય સમાચારો પણ છે...