24 કલાકમાં કડીમાં 9 ઇંચ વરસાદ પડતા પાણી પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડીપંથકમા છેલ્લા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે,ત્યારે ગુરૂવારે વહેલી પરોઢે ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબકતાં શહેરના માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા.કરણનગર રોડ, દેત્રોજ રોડ, સુજાતપુરા રોડ,નાનીકડી રોડ,ભાઉપુરાવિસ્તારની સોસાયટીઓમા તેમજ માર્કેટયાર્ડ સહિત કેટલીક દુકાનોમા સોસાયટીઓના મકાનોમાં પાણી ઘૂસી જતા વરસતા વરસાદ વચ્ચે બાળકો અને પરિવાર ફફડી ઉઠ્યા હતા. તસવીર-નવિન પટેલ

અન્ય સમાચારો પણ છે...