તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • સાથીને છોડાવવા કોર્ટ બહાર અસ્થાયી મંચ બનાવ્યો, શર્ટ ટાંગી શેરી નાટક કર્યુ

સાથીને છોડાવવા કોર્ટ બહાર અસ્થાયી મંચ બનાવ્યો, શર્ટ ટાંગી શેરી નાટક કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરિસ | સ્થાનિકબોબિગ્ની કોર્ટહાઉસ બહાર બનેલા અસ્થાયી મંચ પર શેરીનાટક કરતા કલાકાર નાના થિયેટર જૂથના છે. તેમણે પ્રદર્શન કરીને પોતાના સાથીની મુક્તિ માટે આમ કર્યુ હતું. એર ફ્રાન્સમાં કાર્યરત તેમના સાથીને વર્ષ પહેલાં દેખાવ દરમિયાન પકડી લેવાયો હતો. મંગળવારે કોર્ટમાં તેની સુનાવણી હતી.

અન્ય સમાચારો પણ છે...