તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં પોલીસ ચોકી સામેની કરીયાણાની દુકાનમાં ચોરી થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીશહેરની મધ્યમા આવેલા અને 24 કલાક ધમધમતા ગાંધીચોક વિસ્તારમાં રાત્રિ દરમીયાન પોલીસ પોઇન્ટ મુકેલો હોવા છતાં પોલીસ ચોકીની સામે આવેલી નરેશ પ્રોવીઝન સ્ટોર નામની કરીયાણાની દુકાનને તસ્કરોએ બુધવારે રાત્રે નિશાન બનાવી હતી. દુકાનની ઉપર આવેલા પતરા ખોલીને તસ્કરો અંદરથી કરીયાણાની ચીજ વસ્તુઓ રૂ.60000ની તેમજ રોકડા રૂ.15000 સહીત કુલ રૂ.75000ની મતાની ચોરી કરી લઈ ગયા હતાં. અંગેની ગુરૂવારે સવારે છગનલાલ મહેશ્વરીએ દુકાન ખોલી ત્યારે જાણ થઇ હતી. જેમણે કડી પોલીસને બાબતે જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો