તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં વીજ ધાંધિયાથી લોકોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડીશહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાની ગેરહાજરી મા પણ વીજળી ડૂલ થઈ રહી છે. શહેરના થોળ રોડ સહિતના વિસ્તારો મા બુધવારે દિવસભર બે થી ત્રણ વખત લાઈટ ડૂલ થઈ જવાના પગલે વેપારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા. કડી વીજ કંપનીના કર્મચારીઓ માત્ર કાગળ પર કામગીરીરૂપી ઘોડા દોડાવી રહ્યા છે અને વગર વરસાદે શહેરમા વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે તેમ છતા વીજ કંપનીના અધિકારીઓ આંખ આડા કાન કરી કર્મચોરીઓ અને કોન્ટ્રાકટરો ને છાવરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો