તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમે બેનરો લગાવ્ય’તા, બધાય બેનરો કો’ક લઇ ગયુ : GPCB

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમે બેનરો લગાવ્ય’તા, બધાય બેનરો કો’ક લઇ ગયુ : GPCB

ગુજરાતપોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી પ્રિયદર્શીનીએ એવો દાવો કર્યો હતો કે, અમે તો માટીની મૂર્તિનું વિસર્જન કરવા સહિતનું માર્ગદર્શન આપતા બેનરો છપાવ્યા હતા અને રાધનપુર સર્કલ, મોઢેરા સર્કલ, નાગલપુર ચોકડી, ફુવારા તેમજ તોરણવાળી માતાના ચોક પાસે લગાવ્યા હતા. પણ, બધાય બેનરો કોઇક લઇ ગયુ, એમાં અમે શું કરીએ ?ω

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો