તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • હેનાન | દૃશ્યલુઓયાંગમાં ચાલી રહેલા કેમ્પિંગ ફેસ્ટિવલનું છે. લાઓજુન માઉન્ટેન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેનાન | દૃશ્યલુઓયાંગમાં ચાલી રહેલા કેમ્પિંગ ફેસ્ટિવલનું છે. લાઓજુન માઉન્ટેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેનાન | દૃશ્યલુઓયાંગમાં ચાલી રહેલા કેમ્પિંગ ફેસ્ટિવલનું છે. લાઓજુન માઉન્ટેન પર 1700 મીટરની ઊંચાઇએ કેમ્પમાં 100થી વધારે કેમ્પર્સ આવી પહોંચ્યા છે અને આટલી સાંકડી રેલિંગ ટેન્ટ લગાવીને રહી રહ્યા છે પરંતુ તેમનું કહેવું છે કે, અહીંથી વાદળ અને સમુદ્રનો અદભુત નજારો જોવા મળે છે. કેમ્પર્સ સવારે યોગ કરવામાં લાગી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો