ગાયે યુવકનો...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાયે યુવકનો...

હાથધરાઇ હોવાનું જણાવ્યું હતું. શહેરના તોરણવાળી માતાનો ચોક, આઝાદ ચોક, આશ્રય હોટલ, બિલાડી બાગ, રાધનપુર રોડ પર સહજ ફ્લેટ નજીક, મોઢેરા રોડ પર શાકમાર્કેટ પાસે રખડતાં ઢોરોના અસહ્ય ત્રાસ વચ્ચે પાલિકામાં થયેલી અનેક રજૂઆતો માત્ર કાગળ પૂરતી સિમિત રહી છે.

1ઢોર પકડવા પેટે રૂ. 200 ચૂકવે છે

ઢોરપકડવા માટે કોઇ સાધન કે ટ્રેનિંગ લીધેલો સ્ટાફ હોવાનું બહાનું બતાવતી નગરપાલિકા અત્યાર સુધીમાં ઢોર પકડવા માટે અમદાવાદથી માણસો બોલવે છે અને તેમને 1 ઢોર પેટે રૂ. 200 ચૂકવે છે. જોકે, પાલિકાના કહેવા મુજબ, 1 વર્ષ પૂર્વે પકડેલા ઢોર પાંજરાપોળમાં મૂકવા ગયા ત્યારે 1 ગાય દીઠ રૂ. 1 હજાર જેટલું ડોનેશન ચૂકવવું પડ્યું હતું.

નાણાંખૂટી પડતાં...

જાણકરતાની સાથે પોલીસે પ્રાંતિજ નજીકથી ભરતજીને સગીરા સાથે ઝડપી મહેસાણા લઇ આવ્યા હતા.પોલીસે તપાસના કામે બન્નેના કપડા કબ્જે લઇ એફએસએલમાં મોકલી આપ્યા હતા.જ્યારે બીજીબાજુ ભરતજી ઠાકોર વિરૂધ્ધ દુષ્કર્મ અને પોસ્કોની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથધરી હતી.

પાટણનાયુવકને...

સમાનેકચ્છ એલ.સી.બીએ ભૂજથી પકડી પાડી પાટણ એલસીબી સોપતાં પોલીસે તેને પાટણ લાવી અટકાયત કરી હતી અને તેને કાર્ટમાં રજુ કરતાં કોર્ટ એક દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યા હતા. તેવું પાટણ એલસીબી પોલીસે જણાવ્યુ હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલો શખ્સ અમીન સમાએ મનન શાહના મિત્ર મેહુલ સોનીને શેઠ બહુ પૌસાદાર છે અને સસ્તામાં સોનાની લેવેચ કરે છે. તેવી માહિતી આપીને સોનું ખરીદવા માટે તૈયાર કર્યા હતાં અને મેહુલ સોની સંપર્ક કચ્છના ગુલામ સમાસાથે કરાવ્યો હતો.

અનેઆનંદીબહેન

આરોગ્યથકી બાળકીઓને સાહસિક બનાવવા પ્રયાસો કરાઇ રહ્યા છે.શાળા પ્રવેશોત્સવ સમારોહમાં સાંસદ લીલાધર વાઘેલા, કે.સી.પટેલ, મોહનભાઇ પટેલ, કલેક્ટર નીરાલા, ડીડીઓ રાજગુરુ, રેન્જ આઇ.જી.આઇ.કે.જાડેજા, પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં રૂા.2.50 લાખનું દાન આપનાર ગોરધનભાઇ ઠક્કર સહિત દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયુ હતું.

બાળકીસીમરન રાઉમાએ વિદ્યાર્થીઓને યોગ કરાવ્યા

પાટણગુમડા મસ્જીદ શાળામાં પ્રવેશોત્સવ પ્રસંગે 13 વર્ષિય સીમરન અલતાફભાઇ રાઉમાએ શાળાના બાળકોને માઇક પર એનાઉન્સ કરીને યોગ કરાવ્યા હતા તેમજ બાળકીઓને કરાટેના દાવ પણ કરાવ્યા હતા. સીમરને પાણીનો બચાવ અંગે પણ વકતવ્ય આપ્યું હતું. મુખ્યમંત્રીએ તેને પાણી કઇ રીતે બચાવશે તેમ પૂછતાં જેટલુ પાણી પીવું હશે તેટલું લઇશ કે જેથી બીજું ઢોળી દેવું પડે તેમ કહેતાં તેને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. સીમરન ઘેર પણ યોગ કરે છે અને કરાટેના દાવ પણ બધા આવડે છે તેમ કહ્યું હતું.

સતલાસણામાંહોટલ

હોટલમાલિકે તેમની કાર હોટલને બદલે વાવ તરફ દોડાવતાં પીછો કરી રહેલા ખંડણીખોરોએ તેમની અલ્ટો કાર આડી કરી હોટલ માલિકને કારમાંથી નીચે ઉતારી ઘાતક હથિયારોથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને કારમાંથી રૂ.45 હજારની લૂંટી ફરાર થઇ ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ હોટલ માલિકને વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા હતા.

ઘટના અંગે હોટલ માલિકે બંને ખંડણીખોરો સહિત ચાર જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવતાં ઇન્ચાર્જ પીએસઆઇ કે.એલ. રબારીએ લૂંટ સાથે જીવલેણ હુમલા અંગે ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ ધોળેદહાડે બનેલી ઘટનાને લઇને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

વિસનગરનોવિકાસ

બનાવવા,જીયુડીસી દ્વારા બનાવવામાં આવેલી ગટરલાઇનની કામગીરી પૂર્ણ કરવા, તળાવો ઉંડા કરવા, ડોસાભાઇ બાગનું રીનોવેશન, કાંસા ચોકડીએ સરદાર પટેલની પ્રતિમા મુકવા સહિત 17 જેટલા શહેરના વિકાસને લગતા મુદ્દાઓની ચર્ચા કરાઇ હતી. જેમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલે તમામ પ્રશ્નોમાં હકારાત્મક જવાબો આપી શક્ય એટલી તમામ પ્રકારની મદદ કરવાની ખાત્રી આપી હતી.

76લોકો સોલાર

મંત્રાલય-વિભાગનાસંયુક્ત ઉપક્રમે વર્ષ2022 સુધી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામા આવેલી છે. જેમા ઘરેલુ, કોમર્શિયલ, એોદ્યોગિક, સરકારી અને અર્ધ સરકારી સહિતના અરજદાર ગ્રાહકોને વિજકંપનીની વિજળી સાથે સાથે સોલાર આધારિત વિજળી પૂરી પાડવામા આવે છે. જે અંતર્ગત યુજીવીસીએલના 76 અરજદારોએ તૈયારી દર્શાવી છે. સોલાર રૂફટોપમા અરજદારો જે વિજલોડનુ કનેક્શન ધરાવે છે તેના 50ટકા વિજલોડની સોલાર પેનલ લગાવી આપવામા આવે છે. એટલે કે જો હાલમા તમે 8કિલો વોટ વિજળીના ગ્રાહક છો તો 4કિલો વોટની સોલાર પેનલ લાગશે. આનાથી જ્યારે અરજદારના રોજેરોજના વિજવપરાશમા સોલાર પાવરના વપરાશ બાદની વિજળી પ્રતિ મિનિટે ગ્રીડ મારફત વિજકંપનીને મળી જશે. આના કારણે અરજદારના વિજબીલમા 50ટકાથી વધુ રાહત થશે તો ક્યારેક નહિવત વપરાશમા વિજળી વેચ્યાનો આર્થિક ફાયદો પણ થશે.

બાળકનાભણતર

એકમાત્રવિદ્યાર્થીના યુનિફોર્મમા ચાલુ વર્ષે નહિમાત્ર વધારો આવ્યો છે. પ્રાથમિકથી લઇ ઉચ્ચત્તર માધ્યમિક સુધીના એક વિદ્યાર્થીને ગત વર્ષે અભ્યાસનો જે ખર્ચ થયો હતો તેમા સરેેરાશ ધોરણે 15ટકાનો ભાવ વધારો થતા એક પરિવારને રૂ.500થી પણ વધુ ખર્ચ થતા ખાનગી નોકરીયાતોને મળેલ પગાર વધારામા આનાથી સરેરાશ 25થી30ટકાનો કાપ મૂકાવાની સંભાવના છે.ઘણા વર્ષો પહેલા વિદ્યાર્થીઓ માત્ર સરકારી પુસ્તકોથી અભ્યાસ કરી લેતા હતા પરંતુ બદલાયેલા સમય પ્રમાણે જ્યારથી પુસ્તકો સાથે સ્વાધ્યાયપોથીનો યુગ આવ્યો છે ત્યારે તબક્કાવાર પુસ્તકો કરતા સ્વાધ્યાયપોથીના ભાવ ડબલથી પણ વધુ રકમ સુધી આવી ગયા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખાનગી કંપનીઓની સ્વાધ્યાયપોથીમા 15થી18 ટકા સુધીનો ભાવ વધારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...