હાર્દિક પટેલ કડીના કેસમાં કોર્ટમાં હાજર થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી| પાટીદાર અનામત આંદોલન દરમિયાન કડીના પ્રકાશ પટેલ સામે થયેલા કેસ સંદર્ભે પાસ કન્વીનર હાર્દિક પટેલ સોમવારે કડી કોર્ટની મુદતે હાજર થયો હતો. જે કેસમાં વધુ એક મુદત પડી હતી. કોર્ટમા કંમ્પાઉન્ડમાં હાર્દિકનું કડી તાલુકા પાસ કન્વીનર બળવંત પટેલ અને પાટીદાર અગ્રણી દિપક પટેલે ફુલહારથી સ્વાગત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...