તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસેમ્બર સુધીમાં દરેક વિસ્તારને આવરી લેવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિસેમ્બર સુધીમાં દરેક વિસ્તારને આવરી લેવાશે

ડે.કલેક્ટરેજણાવ્યું કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટનગરમાં કામગીરી કરવામાં આવી છે. તે પ્રમાણેના ધોરણોને ગુડા અનુસરશે. આગામી દિવસોમાં યોજનાને ચાલુ રાખવામાં આવશે અને ડિસેમ્બર 2016 સુધીમાં સમગ્ર ગુડા વિસ્તારને આવરી લઇને કામગીરી પૂર્ણ કરી દેવાશે.

ક્યાવિસ્તારમાં પોલ લાગ્યા અને ક્યાં લાગશે

સરગાસણઅને કુડાસણ વિસ્તારમાં રિલાયન્સ ચોકડી રોડ, સહજાનંદ સિટી રોડ, ઉર્જાનગર, અક્ષર બંગલો રોડ, કોબા મેઇન રોડથી હાઇવે સુધીનો માર્ગ, રોડની બાજુનો વિસ્તારમાં પ્રથમ તબક્કે પોલ લગાડવામાં આવી રહ્યાં છે. હવે પછી વાવોલ, કોલવડા અને પેથાપુરમાં કામ શરૂ કરાશે.

કોબાઅને પેથાપુર બન્ને લાઇટ બિલ ભરશે

એલઇડીસ્ટ્રીટ લાઇટના પ્રોજેક્ટ અંતગર્ત કોબા ગ્રામ પંચાયત અને પેથાપુર નગરપાલિકા દ્વારા ગુડા તરફથી સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવ્યા બાદ તેના વીજળીના બિલ ભરવાની બાહેંધરી આપી દેવામાં આવી છે. ગુડા દ્વારા જ્યાં વસવાટ શરૂ થઇ ગયો હોય તેવા વિસ્તારને અગ્રતા અપાનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો