તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના મુલ્કીભવન આગળ પોલીસે 7 રોમીયોને ઉઠબેસ કરાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા: શહેરનામુલ્કીભવનની બહાર શાળા શરૂ થવાના અને છુટવાના સમયે અડીંગો જમાવીને રોમીયોગીરી કરતા 7 યુવકોને સોમવારે મહિલા પોલીસે ઉઠક બેઠક કરાવી સમજાવટને અંતે વાલીઓને સોપ્યા હતા.

મહેસાણા મહિલા પોલીસ દ્વારા શાળા-કોલેજોની બહાર ઉભા રહીને વિદ્યાર્થિનીઓની અનુસંધાનપાના-8

છેડતીકરતા યુવકોની શાન ઠેકાણે લાવવા ઝંુબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે સોમવારે બપોરે મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ભગવતીબેન સાર્વજનીક સ્કુલની બાજુમાં આવેલા મુલ્કીભવન પહોચ્યા હતા. અહી બહારની તરફ વાહનો લઇને ઉભા રહીને રોમીયોગીરી કરતા 7 યુવકોને પકડી ઉઠક બેઠક કરાવ્યા બાદ તેમના વાલીને બોલાવી સમગ્ર બાબતે જાણ કરી જરૂરી સૂચના અપાઇ હતી. પોલીસે કહ્યું કે, નાગલપુર કોલેજમાં અભ્યાસ કરતા યુવકો અહી શાળાની બહાર આવીને ઉભા રહી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો